ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ધનિક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. કોથમીર; ધાણાં.
पुं. દશરૂપક નામના કાવ્યશાસ્ત્રના પુસ્તકનો એ નામનો કર્તા.
पुं. દશાવલોક નામનો ગ્રંથ રચનાર એ નામે એક વિદ્વાન.
पुं. પતિ; સ્વામી.
पुं. પૈસા ઉધાર દેનાર માણસ.
पुं. પૈસાદાર માણસ; શ્રીમંત.
पुं. માલિક; ધણી.
वि. પૈસાદાર; ધનવાન; ગૃહસ્થ; ધની.