ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નિબંધલેખન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. નિબંધ ( ગદ્ય લખાણ ) + લેખન ( લખવું તે ) ] न. નિબંધ લખવો તે. નિબંધલેખન એ સંગીત, ચિત્રકળા અથવા મૂર્તિનિર્માણ જેવી સ્વતંત્ર અને મહત્ત્વની કળા જ છે. ઉચ્ચ અભિરુચિ અને કંઈક વ્યક્ત કરવાની ઉત્કંઠા એ બે હોય ત્યારે જ નિબંધ સરસ થઈ શકે છે. નાની ઉંમરે પણ નિબંધની શક્તિ કાંઈક કેળવી શકાય છે.