ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નિબંધિકા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. નિબંધ ( ગદ્ય લખાણ ) + ઇકા ( વાળી ) ] स्त्री. નાનો નિબંધ; હળવી શૈલીનો નિબંધ; મુદ્દાસર લખાયેલ નાનો લેખ; નિબંધનું લઘુતાવાચક રૂપ. જે નિબંધ થોડી વારમાં વાંચી લેવાય એવો હોય તેને માટે નિબંધિકા શબ્દ વપરાય છે.