ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નિષ્કુટ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એ નામનો એક પર્વત.
पुं. ખેતર; ક્ષેત્ર.
पुं. ગોખ વગેરે સ્થાન.
पुं. ઘરની પાસે રહેલ ઉપવન; બગીચો.
पुं. દ્વાર; બારણું; દરવાજો.
पुं. રાજાઓનું જનાનખાનું.
वि. સ્થિર; નિષ્કંપ.