ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પંકજાવલી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં ભગણ, નગણ, બે જગણ અને લઘુ મળી તેર અક્ષર હોય છે. તે અતિજગતી છંદનો એક ભેદ છે. તેને પંકવતી છંદ પણ કહે છે.