ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ભગંદરારિસ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ભગંદર, નાસૂર, નાડીવ્રણ તથા ભરનીંગળ મટાડનાર એક જાતનું ઔષધ. તેની માત્રા ૧થી ૨ રતી છે. તે મધ, દૂધ કે પાણી સાથે લેવાય છે.