ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મહેર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ચંદ્ર.
पुं. ઝઘડો; કજિયો.
[ ફા. મિહર ] पुं. સૂર્ય.
स्त्री. ઉપકાર; આભાર.
[ ફા. મિહર ] स्त्री. કૃપા; દયા; મહેરબાની; અમીદૃષ્ટિ; અનુગ્રહ.
स्त्री. ખાટા દૂધમાં ઉકાળેલ ચોખા કે બીજા અનાજની ખાવાની એક વાની.
स्त्री. નરમાશ.
स्त्री. પારસીઓનો બાર માંહેનો સાતમો મહિનો; ફરવરદિનથી સાતમો મહિનો.
स्त्री. રાજીપો; સદ્ભાવ; માયા.
૧૦ स्त्री. લક્ષ આપવું તે.
૧૧ स्त्री. સૌરાષ્ટ્રમાં રહેતા લોકોની એક જાત. કર્નલ વોકરના મતે તે શબ્દ મહેરબાની ઉપરથી આવ્યો છે. પણ વિદ્વાનો એમ માને છે કે, તે શબ્દ મિશ્ર એટલે સૂર્યમાંથી આવ્યો છે અને તે વધુ સંભવિત છે. આજે પણ તેમાંના ઘણાખરા સૂર્યપૂજકો છે અને તેઓ જે ઘણાખરા સૂર્યપૂજકો છે અને તેઓ જે જગ્યાઓમાંથી અહીં આવ્યા છે ત્યાં પણ સૂર્યપૂજનનાં મથકો છે.