ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મોઢાસન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. એક જાતનું યોગાસન. તેમાં ડાબા પગને વાળીને તેના પર બેસવું. પછી જમણા પગને ડાબા પગની જાંઘ પર રાખવો. તે પછી ડાબો હાથ ડાબી કમર ઉપર અને જમણો હાથ જમણી કમર ઉપર રાખી ઊભા રહેવું.