ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મોઢિયું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ખીસાનો મોઢા આગળનો ભાગ.
न. પશુના મોં આગળ બાંધવામાં આવતી જાળી.
न. ફાનસના ડબા વગેરેનો મોઢાનો ભાગ; ફાનસમાં જેમાં બત્તી રહે છે તે ભાગ.
न. ભરેલા વાસણની મોં પાસેની વસ્તુ.
न. મોઢા ઉપર ચડાવવાનો ઘાટ.
न. મોડાનો સૌથી ઉપરનો ભાગ; મોં તરફનો ભાગ.
न. રેંટિયાનાં ત્રાક તથા ચમરખાં જ્યાં રહે છે તે ચોકઠું.
न. વસ્તુનો સૌથી ઉપરનો ભાગ.
न. શીંકી; શીકું.