ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
યયાતિમંડળ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. એ નામનું એક વક્ર તારક મંડળ. યયાતિમંડળના સુશોભિત તારાઓ શર્મિષ્ઠાના તારા માફક આકાશગંગામાં તરતા દેખાય છે. આ વક્રમંડલ શર્મિષ્ઠા અને બ્રહ્મહૃદય વચ્ચે આવેલું છે અને તે ધનુષ્યના જેવું લાગે છે. આ મંડળનો મુખ્ય તારો યયાતિ છે.