ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રામકહાણી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ખોટી ન પડે તેવી કહેવત.
स्त्री. રામચંદ્રજીના જીવનની હકીકત; રામાયણની કથા.,
स्त्री. રામચંદ્રજીને માથે પડેલાં દુ:ખની હકીકતનું સ્મરણ કરાવે એવી દુ:ખમય સ્થિતિ.
स्त्री. લાંબી વાર્તા.
स्त्री. વીતક કથા; દુ:ખની કહાણી.
स्त्री. હેરાનગતિ; મુશ્કેલી.