૧
|
|
स्त्री. |
( સંગીત ) એક તાલ. તેની માત્રા આઠ છે અને તાલ ત્રણ છે. પહેલી, ત્રીજી, સાતમી માત્રા ઉપર તાલ પડે છે અને પાંચમી ઉપર ખાલી જાય છે. આ તાલ શિષ્ટ સંગીતનો ન હોઈ દક્ષિણનો દેશ્ય તાલ છે. તેને દક્ષિણમાં ધુમાલી તાલ કહે છે. એમ પણ સાંભળ્યું છે કે, દાદરા અને એમટાની દ્રુત પદ્ધતિ કરવાથી આ લાવણીનો તાલ થઈ શકે છે.
|
૨
|
|
स्त्री. |
( સંગીત ) ચતુસ્રજાતિ ચાર માત્રાનો એક તાલ.
|
૩
|
|
स्त्री. |
ચલતીનો ઠેકો.
|
૪
|
[ સં. આલાપન; અપ. લાવણિ ] |
स्त्री. |
લલકારાય એવી ચર્ચાતી વાતની કવિતા; એક રાગ કે ઢાળ.
|
|