ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વરણાગી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. અક્કડબાજી; લાલાઈ; બાકાઈ.
स्त्री. ચતુરાઈ.
स्त्री. જુવાનીનું જોર કે તોર.
स्त्री. ટાપટીપ; ભપકો; સારા કે રૂપાળા દેખાવું તે; છેલાઈ. પૂર્વે સ્ત્રીઓ મોઢા ઉપર કોઈક રંગ લગાડતી તે ઉપરથી વરણાગી એટલે ટાપટીપ કહેવાય છે.
स्त्री. મોહ પામેલી સ્ત્રી; મુગ્ધા.
स्त्री. લગ્ન વખતની એક ક્રિયા.
स्त्री. વરણાગિયાઓનો વરઘોડો કે ઠાઠ.