ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વિવસ્વાન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ગરુડે મારેલો એ નામનો એક અસુર.
पुं. ( પુરાણ ) ચાક્ષુષ મન્વંતરમાંના સપ્ત ઋષિઓ માંહેનો એ નામનો એક ઋષિ.
पुं. ( પુરાણ ) બાર માંહેનો એક આદિત્ય. એને સંજ્ઞા. રાજ્ઞી અને પ્રભા એ નામની ત્રણ સ્ત્રીઓ હતી. સંજ્ઞાથી શ્રાધ્યદેવ વૈવસ્વતમનુ, યમ અને યમુના એમ ત્રણ સંતાન થયાં હતાં. વિવસ્વાન દરેક ભાદ્રપદ માસમાં સૂર્યમંડળાધિપતિ થાય છે છતાં સર્વ કાળ પ્રાધાન્ય એનું ગણાય છે.
पुं. શુકલ યજુર્વેદનો એ નામનો એક ઋષિ.
[ સં. વિવસ્વત્ ] पुं. સૂર્ય.