ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વેશ્યાગમન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. વેશ્યાની સાથે કેલી કરવી તે; વેશ્યાની સાથે સંભોગ કરવો તે. વિદ્યાવિજયજી કહે છે કે, આ બૂરું વ્યસન જગપ્રસિદ્ધ હોવા છતાં પણ આજે કૂતરાની માફક કેટલાક લોકો વેશ્યાના દરવાજા ખખડાવી રહે છે, જાતિ, ધર્મ, જીવન બધાંને કલંકિત કરે છે, પતિત થાય છે. આથી વધારે મોટું પાપ કયું ?