ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વેશ્યાપ્રીતિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) સંસ્કૃતિની જાતનો એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં મગણ, ભગણ, યગણ, મગણ, નગણ, ભગણ, નગણ, અને સગણ મળી ચોવીશ અક્ષર હોય છે.