ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વેશ્યાવાડો  
ઉચ્ચાર: ( વેશ્યાવાડ઼ો )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. વેશ્યા + વાટ ( વાડો ) ] पुं. ચોરાશી માંહેનું એક ચૌટું; વેશ્યાઓનો લત્તો કે ધામ; જે ભાગમાં વેશ્યાઓ રહેતી હોય તે લત્તો; વેશ્યાવીથિ; પાતરવાડો. તે નગરની દક્ષિણે રાખવાની સૂચના અગ્નિપુરાણ તેમ જ મત્સ્યપુરાણમાં પણ આપવામાં આવી છે.