ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વેશ્યાવૃત્તિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. પરવાનાની સહાયથી ચાલતો અનિયમિત જાતીય સંબંધ; ગણિકાવૃત્તિ; પૈસા લઈ પુરુષોને દેહનો ઉપભોગ કરવા દેવાનો ધંધો. વેશ્યાવૃત્તિને અટકાવવા માટે કાયદાથી પગલાં લેવાય છે.
स्त्री. વેશ્યા જેવું વલણ; વ્યભિચાર કરવાની વૃત્તિ; વેશ્યાનો ધંધો; કૂટણીનું કામ; સ્ત્રી પુરુષને કાયદા વિરુદ્ધનો રતિવ્યવહાર.