ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રકૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, જગણ, ભગણ, ત્રણ જગણ અને રગણ એમ એકવીશ અક્ષર હોય છે. આ છંદને શશિવદના, સિદ્ધિ, ધૃતશ્રી પણ કહે છે.