ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહકર્ણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( શિલ્પ ) રાજમહેલના છ માંહેનો એક પ્રકાર. રાજવલ્લભના કહેલું છે કે, જે પ્રાસાદના ભદ્રોના મથાળેના ખૂણાઓને ગોળ કરેલા હોય તેવા પ્રાસાદને સિંહકર્ણ નામનો પ્રાસાદ કહેવામાં આવે છે.