ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહકુંડળ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ( શિલ્પ ) મોટી ગોળાકાર કડીમાં નીચે સિંહનું મોં કરેલું હોય એવું કુંડળ. મંદિરમાં દ્વારપાળ તથા ભયંકર દેવતાઓને આ કુંડળ પહેરાવાય છે. સિંહને બદલે કવચિત હાથી પણ કોરેલો હોય છે.