ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહગઢ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એ નામનો એક પ્રખ્યાત કિલ્લો. અસલ તો એ કિલ્લો કોંડાણનો કિલ્લો કહેવાતો પણ શિવાજીના દોસ્ત અને સરદાર, જબરા સિંહ જેવા બળવાન, મોટી ગરદન, રૂઆબદાર ચહેરો ને અદ્ભુત વીરતાવાળા તાનાજી માલસુરને શિવાજી ` મારો સિંહ ` કહીને બોલાવતા તે વીર તાનાજી ત્યાં મરાયા જેથી તેનું નામ સિંહગઢ પડયું છે.