ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહથર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. સિંહસ્તર ] पुं. ( શિલ્પ ) સિંહાસનના છયાસી ભાગો માંહેના જે ભાગમાં સિંહોની આકૃતિઓ કોતરવામાં આવી હોય તે ભાગ; સિંહાસનનો સિંહના આકારનો શોભાનો થર.