ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહનાદ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; કલહંસ; કુટજા. તેના દરેક ચરણમાં સગણ, જગણ, બે સગણ અને ગુરુ એમ તેર અક્ષર હોય છે. આમાં છઠ્ઠા અક્ષર પછી વિસામો આવે છે.
पुं. રણગર્જના; વીર પુરુષોના હોકારા.
पुं. શિવનાં હજાર માંહેનું એક નામ.
[ સં. ] पुं. સિંહની ગર્જના.
पुं. સિંહનો કે સિંહ જેવો નાદ; હુંકાર.