ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહનુંકૂંડું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. એ નામની એક રમત. એક કૂંડામાં બધા છોકરા ઊભા રહે ને દાવ આપનાર છોકરો સિંહ થાય, તે બહાર ઊભો રહે. સિંહ કૂંડાળામાં જઈને અગર કૂંડાળાને ફરતો આંટો દઈને જે છોકરાને ટાપલી મારે તે છોકરો બેસી જાય.