ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકચાલન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અંક ( આંકડો ) + ચાલન ( હરફર ) ] न. ( જ્યોતિષ ) ગ્રહોની ગતિમાં કાલાંતરે જણાઈ આવતા ફરકને પહોંચી વળવા મૂળ આંકડામાં ઉમેરવી કે બાદ કરવી પડતી રકમ.