ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
આમાલનામું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ અ. આમાલ ( સારાં કામ ) + ફા. નામા ( લખાણ ) ] न. નોકરોની ચાલચલણ અને કામ કરવાની યોગ્યતાની નોંધની ચોપડી; `સર્વિસ બુક`.
न. પત્રક; રજિસ્ટર.