ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઈહાવૃક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ઈહા ( ઇચ્છા ) + વૃક ( વરૂ ) ] पुं. લકડબગ્ઘા; એક જાતનું વરૂથી થોડું મોટું જંગલી માંસાહારી પ્રાણી; તરસ.
[ સં. ] पुं. વરૂ; ઈહામૃગ.