ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઉકટામણી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ઉત્ ( ઘણું ) + કથ્ ( કહેવું ) ] स्त्री. કન્યા વળાવવા વખતનુની ક્રિયા; પરણ્યા પછી ગલાલ રમવાને દહાડે વરનો ગોર વરવહુના પૂર્વજોનાં નામનો કાગળ વાંચે છે તે ક્રિયા.