ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કંઇ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. કિંચિત ] स. કેટલાંએક; કેટલાં યે.
स. કોઇ; કોઇ એક.
वि. અનેક.
वि. અમુક; અનિશ્ચિત અથવા ન સમજાય એવું.
वि. કશું.
वि. કેટલાક.
वि. કેટલું.
वि. કોણ; કેવું; શી જાતનું.
वि. થોડું; જરા; લગાર; લેશ.
૧૦ वि. શું શું; જુદું જુદું.
૧૧ अ. ક્યાં; શીદ; કહી.
૧૨ अ. નકામો અર્થ વગર વપરાતો એક શબ્દ.
૧૩ अ. વાક્યમાં પ્રશ્નાર્થવાચક ને નકારસૂચક વપરાતો શબ્દ. જેમકે, કંઇ મારાથી અવાય ?