ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કંકગોધુમન્યાય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. મોટાની સોબતથી નાનાની પણ કીમત વધે એવો દાખલો. કાંકરાવાળા ઘઉં વેચતાં ઘઉં ભેગા કાંકરા ઘઉંની કીમતમાં જાય પણ જ્યારે ઘઉંમાંથી તે વીણી નાખવામાં આવે ત્યારે તેની કાંઇ પણ કીમત ઊપજતી નથી, તેમ પ્રભુના ભક્તોની મહત્તા પ્રભુને લીધે જ છે. આવું જ્યાં કહેવું હોય ત્યાં આ ન્યાય વપરાય છે.