ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કંકણગ્રહણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ( જ્યોતિષ ) કંકણના આકારની સૂર્યની ગોળ કોર દેખાય એવું ગ્રહણ; સૂર્યગ્રહણની જે સ્થિતિમાં સૂર્યની કોરને ગ્રહણ ન લાગતાં વચલો ભાગ જ કાળો દેખાય તે સ્થિતિ.