ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કટાણું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ કુ ( ખરાબ ) + ટાણું ( વખત ) ] न. કવેળા; ખરાબ વખત.
वि. કટાય જાય એવું.
वि. કંટાળા ભરેલું; ખિન્ન; દિલગીરી ભરેલું; કઠોર.
वि. કાટના જેવું બેસ્વાદ.
वि. કાટવાળું; કટાયેલું.
वि. ખાટું.
वि. ધાતુના કાટને લીધે બેસ્વાદ થયેલું.