ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કૌલીન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ] पुं. દુષ્ટ કામ.
૨. पुं. નિંદા; લોકોપવાદ.
૩. पुं. પાખંડી.
૪. पुं. ભિખારણનો પુત્ર.
૫. पुं. વામમાર્ગમાં શક્તિનો ઉપાસક માણસ; વામમાર્ગો.
૬. न. ખરાબ સમાચાર.
૭. न. ગુપ્તેંદ્રિય.
૮. न. પશુ, પક્ષી, સર્પ વગેરેનું યુદ્ધ.
૯. वि. કુલક્રમે આવેલું.
૧૦. वि. પૃથ્વી ઉપર લીન થયેલ.
૧૧. वि. સારા કુળમાં ઊપજેલ.