ગુજરાતી
Word Like
Any Word of Phrase Like
Exact Word
Word With Similar Prass
Phonetic Keyboard
Gujarati Keyboard
Help
FAQs
About Bhagwadgomandal
Media Room
Gallery
Download
Contact Us
ગુઝરાવવું
ગુઝરાવવું
ક્રમાંક
વ્યુત્પત્તિ
વ્યાકરણ
અર્થ
૧
स. क्रि.
આગળ લાવવું; આગળ મૂકવું.
૨
स. क्रि.
જીવવું; જીવનનો વખત ગાળવો.
૩
स. क्रि.
દરખાસ્ત મૂકવી.
૪
स. क्रि.
દલીલ કરવી.
૫
स. क्रि.
ધરવું; રજૂ કરવું.
૬
स. क्रि.
પસાર થાય એમ કરવું; વિતાવવું.
૭
स. क्रि.
બતાવવું.