ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચકનાચૂર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] पुं. ઝીણી ઝીણી કટકીઓ; રજ; કટકેકટકા; ટુકડેટુકડા.
वि. અત્યંત થાકી ગયેલું.
वि. કટકેકટકા કરેલું; ચૂરેચૂરા થયેલું.
वि. દરેક સાંધામાં દુ:ખવાળું.