ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચકનાસ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. સીઆમ અને બરમાના જંગલમાં રહેતું ઉંદરને મળતું એક જાતનું પ્રાણી. તેના પંજા તીણા નખવાળા હોય છે. હાથી જ્યારે તેમના રહેઠાણનું ઘાસ ખાવા જાય છે ત્યારે તેમની સૂંઢ ઉપર ચોંટી બેસી પંજાથી પજવી પજવી તેનું મરણ નિપજાવે છે.