ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચટણીખાઉ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. દક્ષિણી; મહારાષ્ટ્રી; દક્ષિણ હિંદ તરફનો માણસ. તે ચટણી ઘણી ખાય છે, માટે આ નામ મશ્કરીમાં તેને માટે વપરાય છે.
૨. वि. ચટણીનું શોખીન.