ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચેરાચેર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ચૂંથાચૂંથ.
स्त्री. છેકાછેક; ભૂંસી નાખવું તે; છેકવું તે; લીટી દોરીને રદ કરવું તે; ખૂબ ચેરવું તે; ચેરંચેરા.
स्त्री. બીજાના દોષ પ્રકાશમાં આણવા તે; કોઈની છૂપી વાત જાહેરમાં ચર્ચવી તે.