ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છાપરી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. એકઢાળિયાં જેવું નાનં છાપરું.
स्त्री. કોડીનાર પાસે દરિયામાં થતી એક જાતની માછલી.
स्त्री. છત્ર.
स्त्री. ઝૂંપડી; મઢૂલી.