ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છોરાવવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स. क्रि. ઉખેડાવવું; ખોદાવવું.
૨. स. क्रि. ઉપાડાવવું; ખેંચી લે તેમ કરાવવું.
૩. स. क्रि. ઓકાવવું.
૪. स. क्रि. છાલ કે ચામડી ઉતરાવવી; છોલાવાવું.
૫. स. क्रि. છોડાવવું; ત્યાગ કરાવવો.
૬. स. क्रि. નીંદાવવું.
૭. स. क्रि. હજામત કરાવવી; વતું કરાવવું.