ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જિયરા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ હિં. ] पुं. આત્મા; જીવ.
૨. पुं. ઇચ્છા.
૩. पुं. ધોબીને ધોલાઈ પેટે અર્ધા અર્ધા વરસે દાણા આપવા તે.
૪. पुं. પ્યારૂં માણસ.
૫. पुं. માશૂક.