ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જિયાફત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. આતિથ્ય; મહેમાનદારી.
[ અ. ઝિયાફત ] स्त्री. મિત્રો તથા ઓળખીતાંઓને આનંદ ખાતર એકઠાં કરી ભોજન આપવું તથા ગમત કરાવવી તે; ઉજાણી; મિજબાની; જાફત; ખાણું.