ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જિયુજીત્સુ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. એક પ્રકારની મલ્લકુસ્તી; હથિયાર વગર જાતે લડવાની રીત; જ્યુજુત્સુ. જપેનમાં પહેલાં તો તે ઉમરાવ વર્ગમાં હતી પણ પાછળથી સામાન્ય લોકોમાં ઊતરી આવી. ખાસ કરીને લશ્કરમાં તે બહુ છે. વીશમી સદીની શરૂઆતમાં બ્રિટન અને અમેરિક વગેરેમાં આ પ્રથા ચાલી.