ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જૃંભક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એક જાતનો રુદ્રગણ.
पुं. મૂર્છા પ્રાપ્ત થવાનો એક જાતનો મંત્ર.
न. એક જાતનું અસ્ત્ર. તે ચલાવવાથી શત્રુ નિંદ્રાગ્રસ્ત થઈ લડવાનું છોડી બગાસાં ખાવા લાગે, સૂઈ જાય અથવા શિથિલ થઈ જાય. વિશ્વામિત્રને આ અસ્ત્ર ઘોર તપશ્ર્ચર્યાને પરિણામે અગ્નિ પાસેથી મળ્યું હતું. જ્યારે રામે તાડકા વગેરેને માર્યાં ત્યારે વિશ્વામિત્રે પ્રસન્ન થઇને મંત્ર સહિત તે અસ્ત્ર રામને આપ્યું હતું.
वि. બગાસું ખાનાર.