ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જૃંભિત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. પ્રફુલ્લ થવું તે; ખીલવું તે.
न. બગાસું.
न. વિકાસ.
न. સ્ત્રીઓનું એક કરણ.
वि. ઊઘડેલ; ખીલેલ.
वि. ચેષ્ટા કરેલ.
वि. બગાસું ખાધેલ.
वि. વિકસેલ; વૃદ્ધિ પામેલ; પ્રફુલ્લિત.