ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝબોળાવવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स. क्रि. કમાવવું; મેળવાવવું.
स. क्रि. ઘીમાં બોળી બોળીને ખવરાવવું; મીઠાશથી ઘી ભરેલું મિષ્ટ ભોજન કરાવવું.
स. क्रि. ઝબોળાય તેમ કરવું; ઝબકોળવાનું કહેવું.
स. क्रि. નવડાવવું; સ્નાન કરાવવું.
स. क्रि. લાભ લેવરાવવો; નફો મેળવવા.