ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝબોળાવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
अ. क्रि. કમાવું; મેળવાવું.
अ. क्रि. ઘીમાં બોળી બોળીને ખવાવું; મીઠાશથી ઘી ભરેલું મિષ્ટ ભોજન કરાવાવું.
अ. क्रि. ઝબકોળાવું; ડુબાડાવું; બોળાવું; ધોવાવું.
अ. क्रि. લાભ લેવાવો; નફો મેળવાવો.
अ. क्रि. સ્નાન થવું; નહાવું.