ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝબોળિયું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. કોઈ વસ્તુને પાણીમાં ઝબોળી કાઢવી તે; પ્રવાહી પદાર્થમાં બોળવું તે; વસ્તુને પ્રવાહીમાં ઝબોળવી તે.
न. ઝટ લઈને પાણીમાં ડૂબકી મારી બહાર નીકળી જવું તે; જેવું તેવું સ્નાન કરી લેવું તે.
न. ડૂબકી; ડૂબકું.
वि. ઝબોળેલું.