ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝાડન  
ઉચ્ચાર: ( ઝાડ઼ન )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] न. કચરો.
न. ઝાડ ઉપરથી ફળની પેઠે પડવાની ક્રિયા.
न. ઝાપટવાનું કપડું; સાફ કરવાનું લૂગડું.
न. બજર.
न. વાળચોળ.